માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ આગવા અંદાજમાં વિનોદ મોરડીયા ના સમર્થનમાં જનસભાને સંબોધન કર્યું હતું. એ બદલ તેમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કતારગામની જનતાએ નજર પડે ત્યાં સુધી કેસરિયો ખેસ લહેરાવીને, ઉપસ્થિત રહીને સમર્થન આપ્યું એ બદલ હું જનતા જનાર્દનનો પણ આભાર વ્યક્ત કરુ છું તેમ કતારગામ વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ મોરડીયા એ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પુના ગામે દીપડાએ પાલતુ કૂતરાને ફાડી ખાધું વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી...
મમતાના ટ્વિટર પરથી નહેરુનો ફોટો ગાયબ, કોંગ્રેસમાં રોષ; આ રીતે આપ્યો જવાબ
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ટ્વિટર પ્રોફાઈલમાં તસવીરને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. આ...
જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ
સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયાપ્રેમીઓ...
Covid-19 Mock Drill Live: कोरोना के एक्टिव केस में आज फिर इजाफा, देशभर के अस्पतालों में हो रही मॉक ड्रिल
नई दिल्ली, एजेंसी। Covid New Cases देश में कोरोना के मामलों में लगातार इजाफा देखने को मिल...
અમરેલી માં , ચકકરગઢ રોડ , આદર્શ પાનની ગલીમા , ખુલ્લી જગ્યા માં જાહેરમા જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂ .૧૩૩૨૦ / -ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ
શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂ - જુગારની બદ્દી દુર...