મોબાઈલ ચોરી તથા મોબાઈલ સ્નેચીગની ઘટનાઓ સામે આવી રહી છે. અને આ મામલે પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આવા જ એક મોબાઈલ ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે વહેલી સવારમાં ફૂટપાથ ઉપર તેમજ ખુલ્લા મકાન અથવા ઝુપડામાંથી મોબાઈલ ફોનની ચોરી કરતા આરોપી મોહમદ સાજીદ ઉર્ફે પપ્પુ અબ્દુલ કાદિર શેખને ઝડપી પાડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিধায়কৰ "National workshop for state"ত অংশগ্ৰহন ভূৱন গামৰ
যোৱা কালিৰ পৰা দেশৰ ৰাজধানী নতুন দিল্লীত দুদিনীয়া
কাৰ্যসূচীৰে আৰম্ভ হোৱা সমগ্ৰ ভাৰত বৰ্ষৰ...
गणेश विसर्जनाच्या निमित्ताने जिल्हाधिकारी शर्मा यांच्यासह अधिकारी उतरले रस्त्यावर@india report
गणेश विसर्जनाच्या निमित्ताने जिल्हाधिकारी शर्मा यांच्यासह अधिकारी उतरले रस्त्यावर@india report
Lok Sabha Elections 2024: चुनाव प्रचार में उतरे नेता, कोई बना रहा चाय तो कोई टिकट कटने पर रो पड़ा
Lok Sabha Elections 2024: चुनाव प्रचार में उतरे नेता, कोई बना रहा चाय तो कोई टिकट कटने पर रो पड़ा
મૈત્રી કરાર મામલે આત્મહત્યા:ખંભાળિયાના ધરમપુર ગામની હિરલ જેલહવાલે
સુરેન્દ્રનગર જિલ્લામાં યુવતીઓએ યુવાનોનુ શોષણ કરી અને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાના સુરેન્દ્રનગર...
ગારીયાધાર લમ્પી વાયરસને લઈને રસીકરણ કાર્યવાહી હાથ ધરાઈ
ગારીયાધાર લમ્પી વાયરસને લઈને રસીકરણ કાર્યવાહી હાથ ધરાઈ