વિગતે વાત કરીએ તો હીરાના કારખાનામાં હીરાના બદલા ના છોરી ના આરોપમાં યુવકને કોરા કાગળમાં લખાણ કરી માર મારતા યુવક દ્વારા ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી જેને લઇને સીસીટીવી ની તપાસ કરતા 56 દિવસ બાદ હીરાના કારખાના ના માલિક જીગ્નેશ રવજી અને તેમના બે મેનેજરો વિરોધ આત્મહત્યાના દુષપ્રેરણા ના ગુનામાં ફરિયાદ નોંધાવામાં આવી કારખાનેદાર દ્વારા ચોરી નો આરોપ મૂકી પૈસાની માંગણી કરતા યુવકે ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી
કાપોદ્રા વિસ્તાર ખાતે હીરાના કારખાનામાં આત્મહત્યાના પગલે 56 દિવસ બાદ દુષ પ્રેરણા ની ફરિયાદ નોંધાવવામાં આવી
 
  
  
  
  
  