ગુન્હાની વિગત : -

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગઇ તા .૩૧ / ૧૦ / ૨૦૨૨ નાં રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજય ગાંધીનગર ટીમ દ્વારા, ધારી પો.સ્ટે . વિસ્તારમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ રેઇડ કરી , આરોપી દિનેશ ઉર્ફે ટકો જીવાભાઇ ચૌહાણ રહે . ધારી , કોલીયા શેરી, વાળાને એક ફોરવ્હીલ કાર , એક મોટરસાઇકલ એક મોબાઇલ ફોન સહિત ભારતીય વિદેશી દારૂ ની બોટલ નંગ -૧૩ મળી , કુલ રૂપિયા ૭,૩૫,૫૪૦ / - નાં પ્રોહી મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ હતો .

આ ગુન્હાનાં કામે રેઇડ દરમ્યાન પકડાયેલ પ્રથમ આરોપીએ આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ધર્મેશભાઈ ઉર્ફે ધમભાઈ મનુંભાઇ વાળા રહે.અમરેલી લીલીયા રોડ , રોકડીયાપરા તા.જી. અમરેલી વાળા એ પુરો પાડેલ હોવાનું તપાસમાં ખુલેલ હતું .

 ત્યારથી મજકુર આરોપીને ધારી પો.સ્ટે.ના સદર ગુન્હામાં પકડવાના બાકી હતા .

  પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર ગૌતમ પરમાર નાઓએ

 રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ગુન્હાનાં કામે પડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય ,

જે અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા,

 હાલ આગામી વિધાનસભા ચુંટણી -૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલમાં હોય, અને ચુંટણી શાંતી પુર્ણ અને સ્વતંત્ર માહોલમાં યોજાઇ તે સબબ.

 રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય,

 જે આધારે કે.જી.મયા ( ગઢવી ) પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓ તથા ટીમ દ્વારા,

ચોકકસ બાતમી આધારે ધારી પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં ૬૬૦/૨૦૨૨ પ્રોહી કલમ- ૬૫ , AA વિ . મુજબના કામે પકડવાનાં બાકી આરોપીને અમરેલી તાલુકાનાં લીલીયા રોડ ઉપર આવેલ આદેશ પાનના ગલ્લા પાસેથી તા .૨૫ / ૧૧ / ૨૦૨૨ ના રોજ પકડી પાડી ,

 ધારી પો.સ્ટે . ખાતે મોકલી આપવા અમરેલી તાલુકા પો.સ્ટે . ખાતે સોપવા તજવીજ કરેલ છે .

પકડાયેલ આરોપી : -

ધર્મેશભાઈ ઉર્ફે ધમભાઈ મનુભાઇ વાળા ઉ.વ .૩૭ , રહે.અમરેલી , લીલીયારોડ , રોકડીયાપરા , તા.જી. અમરેલી .

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ

( ૧ ) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી

        ગુ.ર.નં .૨૪ / ૦૬ પ્રોહી કલમ ૬૬

       ( ૧ ) બી , ૬૫ , ઇ , એક મુજબ , ( ૨ ) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી

        ગુ.ર.નં .૨૩ / ૦૭ પ્રોહી કલમ ૬૬

       ( બી ) ૬૫ , ઇ , મુજબ ,

 (૩) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી

       ગુ.ર.નં .૫૧ / ૦૭ પ્રોહી કલમ

       ૬૫ , એફ મુજબ ,

( ૪ ) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી

        ગુ.ર.નં .૧૦ / ૦૮ પ્રોહી કલમ ૬૬

       ( બી ) ૬૫ , ઇ , મુજબ .

 ( ૫ ) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી

         ગુ.ર.નં .૩૬ / ૦૮ પ્રોહી કલમ

         ૬૬ ( બી ) મુજબ .

( ૬ ) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી

         ગુ.ર.નં ૪૬/૦૮ પ્રોહી કલમ ૬૬

        ( બી ) , ૬૫ ( ઇ ) મુજબ ,

 ( ૭ ) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી

         ગુ.ર.નં ૯૨/૦૮ પ્રોહી કલમ ૬૬

        ( બી ) , ૬૫ ( ઇ ) મુજબ

( ૮ ) અમરેલી તાલુકા પો.સ્ટે . પ્રોહી

        ગુ.ર.નં ૪૩/૦૯ પ્રોહી કલમ ૬૬

        ( બી ) , ૬૫ , સી , ડી.ઇ.એફ  

         મુજબ ,

( ૯ ) અમરેલી તાલુકા પો.સ્ટે . ફર્સ્ટ

        ગુ.ર.નં .૬૦ / ૧૬ ઇ.પી.કો. કલમ

        ૩૦૭ વિ . મુજબ

( ૧૦ ) અમરેલી તાલુકા પો , સ્ટે . ફર્સ્ટ

           ગુ.ર.નં .૬૦ / ૧૬ ઇ.પી કો .  

           કલમ ૩૦૭ વિ . મુજબ . ( ૧૧ ) અમરેલી સીટી પો.સ્ટે . સેકન્ડ

           ગુ , ૨.૨.૨૦૪ / ૧૬ ઇ.પી.કો.

           કલમ ૩૨૩ , ૫૦૪,૫૦૬ ( ૨ )

            મુજબ ,

( ૧૨ ) ખાંભા પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં

          .૨૨૦ / ૧૯ પ્રોહી કલમ ૬૬

          ( ૧ ) ( બી ) , મુજબ .

( ૧૩ ) ઉમરાળા પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં  

           ૪૨/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫

           એ ) ( ઇ ) ૮૧ વિ . મુજબ , આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , હિમકરસિંહ નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ, કે.જી.મયા ( ગઢવી ) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI જીતેન્દ્રભાઇ મકવાણા , શ્યામકુમાર બગડા હેડ કોન્સ . જયપાલસિંહ ઝાલા , બ્રીજરાજસિંહ વાળા , નરેશભાઇ લીંબડીયા , દેવાયતભાઇ ભેડા , ફારૂકભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા..

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.