માત્ર છ મહિના પહેલા જેની શરૂઆત થઈ..!!! અને આટલા ટૂંકા ગાળામાં સફળતાના સોપાન સર કરતી...!!! દસ લાખથી પણ વધારે વ્યુવર્સ ( 10 મિલિયન )...!!! તેમાં જોડાયેલ 550 પત્રકારો ની ટીમ...!!!! ગુજરાત.. આસામ... મહારાષ્ટ્ર મા કાર્યસીલ...!!! એવી "" નેરિટી એપ "" માર્કેટીંગ પ્રચાર કેમ્પેન અર્થે એમ. ડી. સાથે ટીમ પહોંચી મહેમદાવાદ......!!!!

   આજના આધુનિક યુગમાં જ્યારે સેલફોન ( મોબાઈલ ) જાણે જીવન જરૂરિયાતનું એક અગત્યનું સાધન બન્યું છે ત્યારે...??!! અને એક સમય હતો જ્યારે દરેક ગામમાં શટર વાળા બ્લેક એન્ડ વાઈટ ટીવી બહુ જ સીમિત સંખ્યામાં જોવા મળતા હતા..??!! જ્યારે આજે ઘરે ઘરે... નાનામાં નાના માણસથી લઈને... સ્લમ વિસ્તાર... ઝુપડપટ્ટી વિસ્તાર.. જેવા અનેકોના ત્યાં કલરિંગ ટીવી તેમજ નાનાથી લઈને મોટા સાઈઝ ના એલસીડી જોવા મળે છે પણ કામ ધંધા.. અને ગૃહિણીઓમાં ઘરકામને લઈને ટીવી જોવાની સંખ્યામાં અતિશય ઘટાડો જોવા મળ્યો છે ત્યારે...!!!

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

   માત્ર છ મહિના પહેલા જેની શરૂઆત થઈ છે..???!! અને તે પણ માત્ર મોબાઇલ એપ...??!! એટલે.. "" નેરિટી એપ "" અને હાલતા ચાલતા... મુસાફરી દરમિયાન... કામની વ્યસ્તતા માં જ્યારે થોડી હળવાશની પળો મળે છે ત્યારે... અને હાલમાં તો એવી પરિસ્થિતિ છે કે બાળક જન્મે અને બરાબર બોલતા પણ ન શીખે.. ત્યારે પણ તેના હાથમાં મોબાઈલ હોય છે...??!! તો આવી પરિસ્થિતિમાં... અને આ આધુનિક યુગમાં "" નેરિટી એપ "" જે મોબાઈલ એપ્લિકેશન મા ખુબ જ સરળતાથી... ઝડપથી... લોકો સુધી સમાચારોને પહોંચાડતી.. લોકપ્રિય એપ બની છે અને આટલા ટૂંકા ગાળામાં ગુજરાત.. આસામ.. મહારાષ્ટ્ર.. જેવા વિકસિત રાજ્યોમાં નેરિટી એપ કંપની સાથે જોડાયેલ લગભગ 550 પત્રકારોની ટીમ ના જબરજસ્ત ટીમ વર્ક અને નેરિટી એપ ના મેનેજિંગ ડિરેક્ટર એવા અનુરાગ પાંડે (એમ. ડી.) ની યથાર્થ પ્રયત્નશીલ મહેનત સાથે યોગ્ય માર્ગદર્શન હેઠળ ચેતનસિંહ ચૌહાણ (નેરિટી એપ.. જોનલ હેડ ) અને ગુજરાતમાં ઝડપથી તેના વ્યાપ માટે વિપુલભાઈ રાઠોડ ( હેડ ઓફ ગુજરાત) જેવા કંપનીના અનેકોની મહેનત રંગ લાવી અને આજે આ "" નેરિટી એપ "" મા લગભગ દસ લાખથી પણ ( 10 મિલિયન ) વ્યુઅર્સ થઇ ગયા છે અને તેમાં નિરંતર વધારો થતો જાય છે અને હાલમાં દિલ્હી અને ગુજરાત ખાતે અમદાવાદમાં તેની બ્રાન્ચ ઓફિસ પણ બનાવવામાં આવી ગઈ છે.

    ખેડા જિલ્લા બ્યુરો ચીફ ઈરફાન મલેક જેવો પણ જિલ્લામાં અગ્રેસર પત્રકારોની ટીમ બનાવી અને તેમને મદદગાર થતા અને નેરિટી એપ રિપોર્ટર તરીકે કાર્યશીલ એવાવિરાંગ મહેતા ના સહયોગથી જ્યારે હાલમાં સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે... અને નેરિટી એપ ના એમ. ડી. અને તેમની ટીમ સતત દસ દિવસના પ્રવાસ અર્થે ગુજરાતમાં ઊતરી છે ત્યારે અને માર્કેટિંગ પ્રચાર કેમ્પેન કરી રહી છે ત્યારે મહુધા બેઠક ના ઉમેદવારો અને મહેમદાવાદ 117 બેઠક ના કાર્યાલયો મા રિપોર્ટર વિરાંગ મહેતા દ્વારા પ્રાસંગિક તેમજ શુભેચ્છક મુલાકાત કરાવી હતી અને તેમાં પણ કોંગ્રેસના ઉમેદવાર જુવાનસિંહ ગાડાભાઈ ચૌહાણ જેવો પોતાના અસંખ્ય કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચારમાં હતા છતાં પણ અનુરાગ પાંડે (એમ. ડી ) સાથે સંતોષજનક સમય આપી વિષયને અનુરૂપ વાર્તાલાપ કર્યો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટી પક્ષના પ્રથમ પાંચ વર્ષ પૂર્ણ કરી ફરી રીપીટ થતા લોકપ્રિય એવા અર્જુનસિંહ ચૌહાણ તરફથી હાલમાં જેમનું નામ ખૂબ જ ચર્ચિત તેમજ સફળ બિઝનેસમેન અને લોવેના રિસોર્ટ & ફાર્મ હાઉસ ના કરતા ધરતા એવા " નિલેશભાઈ પટેલ" સાથે પણ સવિશેષ શુભેચ્છા મુલાકાત કરી હતી.

   આ બંને શુભેચ્છા મુલાકાતમાં કંપનીના એમડી દ્વારા નેરિટી એપ થી થતા ફાયદા તેમજ વિશેસતાઓ ઉપર સુંદર સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી અને આવનાર સમયમાં આ નેરિટી એપ મા અસંખ્ય પત્રકારોની ટીમ જોડાશે... અને બીજી અનેક એપ્લિકેશન એ પણ એડ કરવામાં આવશે અને 2024 ની લોકસભાની ચૂંટણીઓમાં કુલ ફ્લેટ માર્કેટિંગ જેવા કે રાજસ્થાન.. છત્તીસગઢ.. કર્ણાટકા જેવા અનેકો રાજ્યોમાં પરફેક્ટ પ્લાનિંગ સાથે "નેરિટી એપ " પોતાનું ધરખમ પ્રદર્શન... ઉમદા કામગીરી... સાથે સૌથી વધુ લોકપ્રિય એપ બનશે.....!!!