હાલોલ વિધાનસભાની બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે યોજનાર ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે 128 હાલોલ વિધાનસભા બેઠક કબ્જે કરવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત અપક્ષોએ ભારે જોમ અને જુસ્સા સાથે પોતાના ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં તમામ રાજકીય પક્ષના ઉમેદવાર સહિત અપક્ષ ઉમેદવાર અને તેઓના ટેકેદારો સમર્થકો અને તમામ પક્ષના કાર્યકરોએ એડી ચોટીનું જોર લગાવી ચૂંટણીના અંતિમ તબક્કામાં પોતાના ઉમેદવારને જીત અપાવવા જોર શોરથી ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે હાલોલ કોંગ્રેસ પક્ષ દ્વારા 128 હાલોલ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અનિશભાઈ બારીયાના બહોળા પ્રચાર પ્રસાર અર્થે હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે આજરોજ કોંગ્રેસના અગ્રણીજનોની હાજરીમાં 128 હાલોલ વિધાનસભાના કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ કાર્યાલયના શુભારંભ પ્રસંગે પૂર્વ કાયદાપ્રધાન ઉદેસિંહ બારીયા ઉમેદવાર અનિશભાઈ બારીયા, કોંગ્રેસના અગ્રણી અશોકભાઈ, હાલોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સલીમભાઈ પાનવાલા, તાહિર મામજી, હાલોલ શહેર કોંગ્રેસના વિવિધ પાંખના હોદ્દેદારો જેમાં કિરીટભાઈ દરજી કનુભાઈ દરજી ફારૂકભાઈ બાગવાલા, કાદરભાઈ ખત્રી, અજિજુર દાઢી, રશીદાબેન,મુર્તુજા બાગવાલા, સહિતના કોંગ્રેસી અગ્રણીઓ તેમજ કોંગ્રેસના યુવા કાર્યકરોએ હાજરી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરા શહેરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતાં બગસરાના કૃષ્ણકાંત ઠુંમ્મર અને હાર્દિક દોશી ઝડપાયા
બગસરા ટાઉનમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા બે ઇસમોને કુલ કિં.રૂ.૨૧,૪૦૦/-...
World Cup 2023: Travis Head और David Warner ने जड़ा तूफानी अर्धशतक, ध्वस्त किए WC के सारे रिकॉर्ड
World Cup 2023: Travis Head और David Warner ने जड़ा तूफानी अर्धशतक, ध्वस्त किए WC के सारे रिकॉर्ड
સુરત ભાજપમાં વિધાનસભાની ટિકિટને લઈને સંગઠનમાં બખેડો
સુરત ભાજપમાં વિધાનસભાની ટિકિટને લઈને સંગઠનમાં બખેડો | Gujarat Assembly Election 2022
कष्टकरी महिला व शेतमजूर यांनी श्रमदान करून बांधला वनराई बंधारा
मेडशी येथील भाऊसाहेब विठ्ठलराव मेडशीकर यांच्या शेताच्या बाजूला जिवंत पाण्याचा नाला आहे.या...