સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ.ડાભી નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા ક્વાંટ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો આજ રોજ વિધાન સભા ચુંટણી અન્વયે કાર્યરત કરેલ આંતર રાજ્ય ચોક પોસ્ટ વગુદણ(જા) ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે બાતમી હકીકત મેળવેલ કે વખતગઢ તરફથી કવાંટ તરફ આવતી એક સફેદ કલરની બોલેરો પેસેન્જર ગાડીમાં બેસી કવાંટ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે નાશતો ફરતો આરોપી કનુભાઈ નંદુભાઈ અવાસ્યા રહે. આમલા (એમ.પી) નાનો ગુલાબી જેવા કલરનુ શર્ટ પહેરી આવે છે જે મળેલ હકીકત આધારે ચેક પોસ્ટ ઉપર સદરી બોલેરો ગાડી આવતા તેને રોકી તેમા તપાસ કરતા તેમા ગુલાબી જેવા કલરનું શર્ટ પહેરેલ ઇસમને તેનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ કનુ ઉર્ફે કરણસિંહ નંદુભાઈ જાતે અવાસ્યા ઉવ.૩૪ રહે. આમલા, કાતર ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નો હોવાનુ જણાવેલ જેથી સદરી ઇસમનુ નામ પોકેટ કોપ મોબાઈલમાં નાખી સર્ચ કરતા તેના વિરૂધ્ધ કવાંટ પોલીસ સ્ટેશન III ગુ.ર.નં. 119/2018 પ્રોહી કલમ ૬૫એઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાય આવેલ તેમજ સદરી ઈસમનુ નાશતા ફરતા આરોપીના લીસ્ટમાં જણાય આવતા સદરી ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી પોતાની ઘરપકડ ટાળી નાસતો ફરતો આરોપીને પકડી પાડવામાં કવાંટ ને સફળતા મળી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত প্ৰবুদ্ধ ব্যক্তিৰ সন্মিলন অনুষ্ঠিত
সোণাৰিত প্ৰবুদ্ধ ব্যক্তিৰ সন্মিলন অনুষ্ঠিত
প্ৰধান মন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ জন্ম দিন উপলক্ষে দেশ...
My good fortune I sent Rahul Gandhi away to Wayanad from UP: Smriti Irani
Union minister Smriti Irani said Wayanad will become Amethi if Rahul Gandhi ‘remains’...
Hero Destini 125 त्योहारी सीजन से पहले होगा लॉन्च, पहला टीजर आया सामने
हीरो मोटोकॉर्प ने अपनी आगामी नई हीरो डेस्टिनी स्कूटर का टीजर जारी किया है। इस टीजर में स्कूटर के...
মৰাণৰ সমীপৰ বকতাত ভদীয়া বানৰ তাণ্ডৱ,দিচাং আৰু দিৰৈ নৈৰ ওভতনি পানীত কেইবাখনো গাঁৱৰ কৃষিভূমি পানীৰ তলত
মৰাণৰ সমীপৰ বকতাত ভদীয়া বানৰ তাণ্ডৱ। পশ্চিম বকতাৰ কেইবাখনো গাঁৱৰ কৃষিভূমি পানীৰ তলত। কৃষকৰ মাজত...