સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ.ડાભી નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા ક્વાંટ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો આજ રોજ વિધાન સભા ચુંટણી અન્વયે કાર્યરત કરેલ આંતર રાજ્ય ચોક પોસ્ટ વગુદણ(જા) ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે બાતમી હકીકત મેળવેલ કે વખતગઢ તરફથી કવાંટ તરફ આવતી એક સફેદ કલરની બોલેરો પેસેન્જર ગાડીમાં બેસી કવાંટ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે નાશતો ફરતો આરોપી કનુભાઈ નંદુભાઈ અવાસ્યા રહે. આમલા (એમ.પી) નાનો ગુલાબી જેવા કલરનુ શર્ટ પહેરી આવે છે જે મળેલ હકીકત આધારે ચેક પોસ્ટ ઉપર સદરી બોલેરો ગાડી આવતા તેને રોકી તેમા તપાસ કરતા તેમા ગુલાબી જેવા કલરનું શર્ટ પહેરેલ ઇસમને તેનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ કનુ ઉર્ફે કરણસિંહ નંદુભાઈ જાતે અવાસ્યા ઉવ.૩૪ રહે. આમલા, કાતર ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નો હોવાનુ જણાવેલ જેથી સદરી ઇસમનુ નામ પોકેટ કોપ મોબાઈલમાં નાખી સર્ચ કરતા તેના વિરૂધ્ધ કવાંટ પોલીસ સ્ટેશન III ગુ.ર.નં. 119/2018 પ્રોહી કલમ ૬૫એઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાય આવેલ તેમજ સદરી ઈસમનુ નાશતા ફરતા આરોપીના લીસ્ટમાં જણાય આવતા સદરી ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી પોતાની ઘરપકડ ટાળી નાસતો ફરતો આરોપીને પકડી પાડવામાં કવાંટ ને સફળતા મળી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Indegene Limited (the “Company”) proposes to open its initial public offering (“Offer”) on Monday, May 06, 2024, 2024.
May 2, 2024
INDEGENE LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON MONDAY, MAY 06, 2024
• Price...
कोलकाता रेप-मर्डर केस, रेजिडेंट डॉक्टर्स की हड़ताल का 7वां दिन:दिल्ली-भोपाल AIIMS में OPD सेवाएं ठप
कोलकाता के आरजी कर मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर से रेप-मर्डर मामले को लेकर देशभर के रेजिडेंट...
શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ મહુધા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રકૃતિની શોભા વૃક્ષ ને ધ્યાનમાં રાખી મહુધા કેળવણી મંડળના સહમંત્રી ભીખાભાઈ પટેલ,શાળાના આચાર્ય...
રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ના પગમાં પડતા દેખાય છે
રાજ્ય સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ના પગમાં પડતા દેખાય છે
ખંભાતમાં કોંગ્રેસ લઘુમતી સેલની મીટિંગ મળી
ખંભાતમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે લઘુમતી સેલની મીટિંગ મળી હતી.ખંભાત કોંગ્રેસ લઘુમતી સેલના...