બનાસકાંઠા ના દીઓદર તાલુકાના ના કોટડા ગામે સી આર પાટીલ ની જંગી સભા યોજાઈ.

બનાસકાંઠા માં નવ વિધાનસભા ની સીટ માટે બનાસકાંઠા ના 14 દીઓદર વિધાનસભા ના ઉમેદવાર કેસાજી ચૌહાણ ઉમેદવાર તરીકે ભાજપે ટિકેટ આપતા આજે દીઓદર તાલુકાના કોટડા ગામે કોલ્ડ સ્ટોરેજ માં સી આર પાટીલ ની જંગી સભા યોજાઈ જેમાં પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ભાજપ નો ખેસ સી આર પાટીલ ના હાથે પહેરી ઘર વાપસી કરી જેમાં સી આર પાટીલ ગત ચૂંટણી મા નવસો મત થી હાર્યા હતા પણ અત્યારે આ ચૂંટણી મા પચાસ હજાર થી જીતાડી સું