વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ભાભર તાલુકાના ચલાદર ગામે ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું