વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ દરમિયાન ૯૪- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં ૨૭૨ મતદાન મથકો અને ૪૦૭ વીવીપેટ મશીનો

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

 ૯૫- અમરેલી વડીયા કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારમાં ૩૦૧ મતદાન મથકો અને ૪૫૧ વીવીપેટ

 ૯૬- લાઠી બાબરા વિધાનસભા ૨૪૦ મતદાન મથકો અને ૩૫૯ વીવીપેટ, ૯૭- સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં ૨૯૬ મથકો અને ૪૪૩ વીવીપેટ તેમજ

 ૯૮- રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં ૩૦૩ મતદાન મથકો અને ૪૫૪ વીવીપેટ છે.

આમ, જિલ્લાના વિધાનસભા મતવિસ્તારમાં ૧,૪૧૨ મતદાન મથકો પર ૨,૧૧૪ વીવીપેટ છે.

 વધુમાં જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તાર દીઠ બે એમ કુલ ૧૦ ઇજનેર વીવીપેટને લગતી કામગીરી માટે ફરજ બજાવશે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.