ડીસા તાલુકાના ઢેઢાલ ગામે પ્રવીણભાઈ માળીની જાહેર સભા યોજાઈ

ડીસા તાલુકાનું ઠેર ઠેર ગામડે ગામડે ડીસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ માળીની જાહેર સભાઓ યોજાય છે જેમાં આજરોજ ડીસા તાલુકાના ઢેઢાલ ગામે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી જેમાં ઢેઢાલ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની સભામાં હાજરી આપી હતી ડીસા 13 વિધાનસભાના ઉમેદવાર પ્રવીણભાઈ માળીને જંગી બહુમતીથી જીતાડવાનું આહવાન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી ના કાયૅકરતા ઓ હોદેદારો સભામાં ઉપસ્થિત રહ્યા હતા

Tv 108 24x7 live news ન્યૂઝ

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા