બારડોલી કડોદ રોડ પર જલારામ હુડકો સોસાયટીમાં આવેલ 1 નંબરની આંગણવાડીની નજીક જ રોડને અડીને પસાર થતી ગટરનું ઢાંકણ તૂટી ગયું છે. ચેમ્બર પરનું ઢાંકણ તૂટી જતાં ઉંડા ખાડામાં પડવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ જગ્યાની બાજુમાં જ પેટ્રોલ પંપઆવેલ હોય જેથી અહીં મોટી સંખ્યામાં દિવસ દરમિયાન અવરજવર લોકો કરે છે. તેમજ નજીકની આંગ ણવાડીના બાળકો પણ આ રસ્તે થી જ આવતા જતા હોય આ ખાડામાં પડવાનો ભય રહે છે. આ ઉપરાંત શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય વહેલી સવારે લોકો વોક પર મોટી સંખ્યામાં જાય છે. કોઈ અકસ્માત થાય તે પહેલા પાલિકા તંત્ર યોગ્ય કરાવે એવી માંગ વાલીઓમાં ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सणसवाडीत पुतण्याने पाडला चुलत्याचा दात
सणसवाडीत पुतण्याने पाडला चुलत्याचा दात
जमिनीच्या वादातून चुलता पुतण्यामध्ये हाणामारी
(...
Maharashtra Cabinet Expansion: मंत्र्यांच्या यादीत कुणाचा नंबर?, उद्याच होणार मंत्रिमंडळ विस्तार?
Maharashtra Cabinet Expansion: मंत्र्यांच्या यादीत कुणाचा नंबर?, उद्याच होणार मंत्रिमंडळ विस्तार?
कल इटावा में मनाया जायेगा भगवान पार्श्वनाथ का मोक्ष कल्याण, चढ़ाया जायेगा निर्वाण लड्डू
भगवान पार्श्वनाथ का मनाया जायेगा मोक्ष कल्याण, निर्वाण लड्डू चढ़ाया जायेगा
इटावा
सकल दिगंबर जैन...
અમીરગઢના ઉપલાખાપામાં પુત્રવધુને છોડાવવા જતાં પિતાને ધોકો મારી પુત્રએ હત્યા કરતાં ચકચાર
અમીરગઢ તાલુકાના ઉપલાખાપા ગામે ગુરુવારે રાત્રે ઝઘડી રહેલા પુત્ર અને પુત્રવધુને છોડાવવા જતાં...
Karnataka CM Race: कर्नाटक के सीएम पर नहीं बनी बात, आज फिर होगी बैठक |DK Shivkumar| Siddaramaiah
Karnataka CM Race: कर्नाटक के सीएम पर नहीं बनी बात, आज फिर होगी बैठक |DK Shivkumar| Siddaramaiah