વડોદરાના સાવલી વિધાનસભા ચૂંટણી પ્રચાર અર્થે ડેસર તાલુકાના હિમતપુરા ગામે જનસભાને સંબોધી હતી.આ સમયે ડેસર-૨ તાલુકા પંચાયતમાં સમાવિષ્ઠ ગામોના ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે જેની તૈયારીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો