સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કારણ વગર અપશબ્દો બોલવા પ્રશ્ને વિધાનસભાની ચૂંટણી પહેલા જ મારામારી થતા સાયલા પોલીસ દ્વારા હાલ તાલુકા ગ્રામ્યમાં પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે.સામાન્ય બાબતે થયેલા ઝગડા બાબતે નથુ બાવળીયા અને દિલીપ મશરુભાઇને મારામારીમાં ઇજા થતા પ્રથમ સાયલા ખાતેના સરકારી દવાખાને તેમજ ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.ધજાળા પોલીસ સ્ટેશનથી બારૈયા વાડીએ જતા હતા, તે સમયે તે જ ગામના વિજય તેમજ ગરાંભડીના મુકેશ ધનજીભાઇ નામના શખ્સોને માથાકૂટ થવા પામી હતી. કારણ વગર ગાળો દેતા હતા તે સમયે થાર કારમાં સાત શખ્સો લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢીંકવાળીની આ ચકચારી ઘટના અંગે સાત શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધજાળા પી.એસ.આઇ તેમજ ધજાળા પોલીસ દ્વારા તે જ ગામના ત્રણ શખ્સો લીંબાભાઇ તળશીભાઇ ગોરધનભાઇ બારૈયા તેમજ એમ.કે.ઇસરાણી સહીતનો ગણતરીના સમયમાં જ ઝડપી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
टमाटर संग आलू-प्याज के दाम बढ़े तो महंगाई दर होगी छह प्रतिशत: एसबीआइ ईकोरैप
नई दिल्ली, टमाटर के साथ अगर आलू और प्याज के दाम में भी बढ़ोतरी होती है तो चालू वित्त वर्ष...
Bigg Boss 17 Contestants list: बिग बॉस के मैदान में उतरने के लिए तैयार हैं ये 10 खिलाड़ी|Armaan Malik
Bigg Boss 17 Contestants list: बिग बॉस के मैदान में उतरने के लिए तैयार हैं ये 10 खिलाड़ी|Armaan Malik
জয়সাগৰত আঞ্চলিকতাবাদী দল অসম গণ পৰিষদৰ পৰ্য্যালোচনা সভা অনুষ্ঠিত
শিৱসাগৰঃ শিৱসাগৰ জিলাৰ জয়সাগৰস্থিত স্বৰ্গদেউ ৰূদ্ৰসিংহ ক্ৰীয়া খেলপথাৰত আজি সত্ৰ আয়োগৰ...