વઢવાણ વિધાનસભા ઉમેદવાર જગદીશભાઈ મકવાણા એ માળોદ, ખોલડીયાદ, ગુંદિયાળા, ટુવા, વસ્તડી, નાના મઢાદ, મોટા મઢાદ, ફૂલગ્રામ વગેરે ગામ લોક સંવાદ કર્યો હતો.ગામ લોકોએ ઉત્સાહ ભેર સ્વાગત કર્યું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવાનો સંકલ્પ કર્યો. આ પ્રસંગે હર્ષદભાઈ મકવાણા, ડોક્ટર જીગ્નેશભાઈ હડિયલ, પરમાર પરિમલ, ભરતભાઈ સેથળી, સુરેશભાઈ, હસુભાઈ ( ફોટોગ્રાફર) પરસોતમભાઈ મકવાણા ઉપરની તસવીરમાં નજરે પડે છે