ડાકોરમાં સબ સિવિલ સેન્ટરના બાંધકામમાં ઝીણી રેતી, કાચી ઇંટો વાપરતી એજન્સીને નોટિસ

ખેડા ઠાસરા તાલુકા ના યાત્રાધામ ડાકોર ખાતે સબ સિવિલ સેન્ટર નું બાંધકામ ચાલી રહ્યું છે.. છેલ્લા 5 મહિનાથી ચાલતા કામ અંગે ફરિયાદ મળતા પાલિકા પ્રમુખની સરપ્રાઇઝ વિઝિટ..

• ફરિયાદ કરનાર ગ્રામજનોને એજન્સીના સંચાલક મંત્રીના નામે દમ મારતા હોવાનોઆક્ષેપ..

છેલ્લા 5 મહિનાથી ડાકોર ખાતે સબ સિવિલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. જેની અંદાજે રૂ.12.18 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સેન્ટરમાં હલકી ગુણવત્તા વાળુ મટિરીયલ વાપરવામાં આવી રહી હોવાનું ગ્રામજનોની ફરિયાદને આધારે પાલિકા પ્રમુખની સરપ્રાઇઝ વિઝિટમાં પોલ ખુલી જતા એજન્સીને નોટિસ પાઠવી હતી.

રીપોર્ટર અનવર સૈયદ.. તાલુકા ઠાસરા ખેડા..