➡️ આજની બચત કાલનું ઉજ્જવળ ભવિષ્ય...
આપણાં દેશમાં વ્યાજનો દર તબક્કાવાર ઘટતો જાય છે. અને હજું વ્યાજના દરમાં ઘટાડો ચાલું જ રહેવાની સંભાવના છે. એવામાં આશાનું એક સોનેરી કિરણ એટલે ભારત સરકારની LIC યોજનાઓ જેમાં વીમા રક્ષણ અમે બચતનું સંયોજન અને આકર્ષક બોનસ મળે છે.
➡️ ભારત સરકારની એલ.આઈ.સી. દ્વારા ડબલ બેનીફીટ એટલે જીવન આનંદ જેમાં આપને પાકતી મુદત પૂરી થયા બાદ આજીવન વીમા રક્ષણ ફ્રી ચાલુ રહે છે. - જિંદગીની સાથે પણ જિંદગીની પસી પણ
➡️ બચત અને આજીવન વીમા રક્ષણનો અમૂલ્ય લાભ મેળવો
➡️ ઉદાહરણ - 30 વર્ષની ઉંમરના વ્યક્તિ માટે 5,00000 (પાંચ લાખની વીમા પોલિસી) આ પ્લાન 18 વર્ષ થી 50 વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ લઈ શકે છે. બેઝિક વીમા રક્ષણ - 5,00000/-
કુદરતી વીમા રક્ષણ -6,25000/-
અકસ્માત વીમા રક્ષણ - 11,25000/-
પ્રીમિયમ ભરવાની મુદત 16 વર્ષ, વાર્ષિક પ્રીમિયમ - 38568/- છ માસિક - 19485/- ત્રિમાસિક - 9843/-
16 વર્ષમાં ટોટલ પ્રીમિયમ ભરવાની રકમ - 6,04623/-
➡️ 16માં વર્ષે મળવાપાત્ર રકમ વીમા રકમ 5,00000/-અંદાજિત બોનસ - 336000/- અંતિમ વધારાનું બોનસ - 12500/-
➡️ 16માં વર્ષે - 848500/- (આઠ લાખ અણતલિશ પાંચસો) મેળવો... + પોલીસીની મુદત બાદ વિમાની મૂળ રકમનું વીમા રક્ષણ ફ્રી ચાલુ મૃત્યુ બાદ વારસદારને 5,00000 (પાંચ લાખ) ચૂકવવામાં આવશે
➡️ સમૂર્ણ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
👉🏻 એલ.આઈ.સી. ચેરમેન ક્લબ મેમ્બર એજન્ટ & (C.L.I.A.) રમેશભાઈ એલ. બથીયા
📞મો. 99250 09826 મો. 99250 09827
એડ્રેસ📍: એલ.આઈ.સી. સેવા કેન્દ્ર - રાંદલ બચત સર્વિસ - બેંક ઓફ બરોડાની બાજુમાં, મું. - ભાટીયા (એલ.આઈ.સી.ના નિયમો તથા શરતોને આધિન)