આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી,

રિપોર્ટ -રાજ કાપડિયા___દાહોદ

9879106469

મોદી લહેર વચ્ચે શ્રદ્ધાબેન દ્વારા મોદીના ફોટો વાળી સારી પહેરી સભામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યાં લોકોએ મોદી વાળી સાડીના ફોટા લીધા હતા સાથે મોદી ફોટા વાળી સાડી સભામાં સહુનો આકર્ષણનું કેન્દ્ર બની હતી,દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.