કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદના ચરાડવા ગામે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ
હળવદના ચરાડવા ગામે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ
रोजाना स्किन केयर में करें Almond Oil का इस्तेमाल, कुछ ही दिनों में मिलेगी बेदाग निखरी त्वचा
बादाम खाने के फायदे तो आप जानते हैं लेकिन क्या आप यह जानते हैं कि बादाम का तेल लगाना आपकी त्वचा...
PORBANDAR પોરબંદરના છાંયા નવાપરા વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો 14 11 2022
PORBANDAR પોરબંદરના છાંયા નવાપરા વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો 14 11 2022
*૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન...
গোলাঘাট ফৰকাটিং আৰক্ষীয়ে জব্দ কৰে দুখনকৈ কয়লা ভৰ্তি ট্ৰাক।
গোলাঘাটৰ ফৰকাটিংত দুখনকৈ কয়লাভৰ্তি ট্ৰাক জব্দ ৷ বৃহস্পতিবাৰে নিশা ফৰকাটিং আৰক্ষীয়ে দুখন ট্ৰাকৰ...