કઠલાલ ના થોરીવાસ વિસ્તારમાંથી દર વર્ષે ભક્તો પગપાળા બહુચરાજી માતાના મંદિરે સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ બહુચરાજી જવા રવાના થયો હતો.કઠલાલ થોરીવાસ પગપાળા સંઘમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન તુલસીભાઈ થોરી પણ બહુચરાજી જવા જોડાયા હતા.કઠલાલના થોરીવાસથી બહુચરાજી 160 કિલોમીટરના અંતરે આવેલ છે ત્યારે ઉત્સાહ સાથે ભક્તો પગપાળા સંઘ લઈ ધજાઓ સાથે રવાના થયા હતા. આશરે 50થી વધુ લોકો કઠલાલના થોરીવાસથી બહુચરાજી મંદિર ખાતે પગપાળા સંઘ લઈને નીકળ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चुनाव, HR और Marketing पर Gwalior की लड़कियों ने ग़ज़ब मज़ेदार बातें बता डाली। MP Election 2023
चुनाव, HR और Marketing पर Gwalior की लड़कियों ने ग़ज़ब मज़ेदार बातें बता डाली। MP Election 2023
શંકર ચૌધરી બન્યા દિલ્હીના મહેમાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, અને લોકસભા અધ્યક્ષ ને મળ્યા
શંકર ચૌધરી બન્યા દિલ્હીના મહેમાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, અને લોકસભા અધ્યક્ષ ને મળ્યા
तालुका आरोग्य अधिकारी कार्यालय हिंगोली येथे भारतरत्न डॉ बाबासाहेब आंबेडकर जयंती साजरी.
तालुका आरोग्य अधिकारी कार्यालय हिंगोली येथे महामानव भारत रत्न डॉ. बाबासाहेब आंबेडकर यांची जयंती...
ಬೆಂಗಳೂರಿನ ಆದಿಚುಂಚನಗಿರಿ ಸಮುದಾಯ ಭವನದಲ್ಲಿ ಶ್ರೀ ಮಡಿವಾಳರ ಜಾಗೃತಿ ವೇದಿಕೆ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ 2025ರ ಏಪ್ರಿಲ್ 14ರಂದು 'ಉಚಿತ ಸಾಮೂಹಿಕ ವಿವಾಹ ಕಾರ್ಯಕ್ರಮ'ವನ್ನು ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಡಿಸೆಂಬರ್ 11, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಶ್ರೀ ಮಡಿವಾಳರ ಜಾಗೃತಿ ವೇದಿಕೆ ಟ್ರಸ್ಟ್' ನ...
વિસનગરની કોલેજિયન સગીરાને ભગાડી જનાર યુવક સુરતથી ઝબ્બે, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા
વિસનગર શહેરમાં રહેતી 17 વર્ષીય સગીરા ગુમ થવાના પ્રકરણમાં સુરત ખાતે રહેતો શખ્સ અપહરણ કરી ગયાનું...