શ્રી અંબાજી આર્ટસ કોલેજમાં અવસર લોકશાહીનો શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે અને વિદ્યાર્થીનું મતદાન પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે એનએસએસ દ્વારા આજરોજ શપથ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ અધ્યાપક ગણ મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહભર ભાગ લેવામાં આવેલ અને મતદાન સંદર્ભે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*અંબાજી ૧૦૮ ની ટીમ દ્વારા 1 K.M. ડુંગરાળ વિસ્તાર માં ચાલીને સફળ પ્રસુતિ કરાવી*
ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭ માં શરૂ થયેલી નિ:શુલ્ક સેવા એટલે ૧૦૮ કોઈપણ કટોકટી ની પળ હોય અને એકજ નંબર...
Abdullahs, Muftis and Gandhi-Nehru family kept J&K on the boil to deprive the people of development : These three families promoted terrorism and violence.
Under the leadership of Prime Minister Modi, India's economy moved from 11th place to 5th place...
লাংকাছি গাঁৱত স্থানীয় ৰাইজৰ সহযোগত আৰক্ষীৰ ড্ৰাগছসহ আটক পাঁচ যুৱক
লাংকাছি গাঁৱত স্থানীয় ৰাইজৰ সহযোগত আৰক্ষীয়ে ড্ৰাগছসহ আটক কৰে পাঁচ যুৱকক।
જાફરાબાદ પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલ દેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો
જાફરાબાદ પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલ દેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો