ભારતીય જનતા પાર્ટી પ્રદેશ  મીડિયા વિભાગ દ્વારા એક અખબાર યાદી માં જણાવ્યું હતું કે બીજા તબક્કા ની ચૂંટણી માં પાર્ટી એ જાહેર કરેલા ઉમેદવારો સામે આ અગ્રિણીયો એ અપક્ષ માં ઉમેદવારી નોંધાવી છે તે બદલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ .ની સૂચના થી 22.11.2022 થી નીચે જણાવેલ તમામ લોકો ને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવે છે ..જેમાં સૌ થી મોટું નામ ..વાઘોડિયા ના મધુભાઈ શ્રીવાસ્તવ નું છે ત્યાર બાદ .અરવલ્લી ના .ધવલ ઝાલા .પંચમહાલ ની શહેરા સીટ ના ખતુ ભાઈ પગી .મહીસાગર ના એમ .એમ ખાંટ .અને ઉદયભાઈ શાહ .

આણંદ ના ઉમરેઠ ના રમેશભાઈ ઝાલા અને ખંભાત ના અમરીશ ભાઈ ઝાલા .મહેસાણા ખેરાલુ ના રામસિંહ શંકર જી ઠાકોર .તેમજ બનાસકાંઠા ના ધાનેરા ના માવજી ભાઈ દેસાઈ અને ડીસા ના લેબજી ઠાકોર મુખ્ય ને ભાજપ પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ