વઢવાણ વિધાનસભાના સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નં ૮ નાં કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રસંગે સ્થાનિક લોકોએ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવવાનો સંકલ્પ કર્યો હતો.આ પ્રસંગે વઢવાણ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણા,કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજાપરા,શંકરભાઇ વેગડ ,સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઇ આચાર્ય,મહેન્દ્રભાઇ પટેલ,જીજ્ઞાબેન પંડયા,મનહરસિંહ રાણા,નરેશભાઈ કેલા,ગજેન્દ્રભાઈ ચૌહાણ,રાકેશભાઈ ખાંદલા સહિત આગેવાનો ઉપરની તસ્વીરમાં નજરે પડે છે.