સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામ ખાતે પોતાની વાડીમાં ખેતરમાં કામકાજ માટે ગયા હતા. અને ખેતરમાં કામકાજ કરતા કરતા તેમને રવિ પાકની સિઝન લેવાની હોવાના કારણે તેમની બાજુમાં જ વાડી આવેલી હતી. તેમાં સાફસૂફ કરી રહ્યા હતા. અને તેવા સમયે વાડીના શેઢા ઉપર આવેલા વૃક્ષમાં ભમરીઓ મધ બેઠું હતુ. ત્યારે સાફસુફ કરવાના આજુબાજુમાં કોઈએ ધુમાડો કરતા આ મધ અચાનક ઉડ્યું હતુ. અને જે મધ ઉડ્યું તેમજ ખેડૂતના આખા શરીર ઉપર ચોંટી ગયું હતુ. અને ખેડૂતને બેભાન અવસ્થામાં મૂકી દીધા હતા.તાત્કાલિક અસર 108 બોલાવી અને તેમને સારવાર માટે મૂળી ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે સારવાર કારગત થાય તે પહેલા તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતુ. ત્યારે મૂળી પોલીસ મથકે જાણકારી આપવામાં આવી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મુળી તાલુકાના ખંપાળિયા ગામ પાસે અચાનક ખેતર વાડીમાં કામ કરી રહ્યા હતા. તેવા સમયે તેજાભાઈ નાનજીભાઈ દુધરેજીયા નામના ખેડૂત પોતાની વાડીમાં રવિપાકનું વાવેતર કરવાનું હોવાથી સફાઈ કરી રહ્યા હતા. તેવા સમયે અચાનક ઝાડ ઉપર બેઠેલુ ભમરીયું મધ ઉડ્યું હતુ. અને આખા શરીર ઉપર ચોંટી ગયું હતુ,ત્યારે તેજાભાઈ નાનજીભાઈ દુધરેજીયા ત્યાંને ત્યાં જ બેભાન અવસ્થામાં પડી ગયા હતા. ત્યારે 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવી અને મૂળી સાર્વજનિક દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Motorola Edge 40 Neo स्मार्टफोन इन कलर में लुभा सकता है दिल, सामने आ रही नई जानकारियां
Motorola Edge 40 Neo Motorola Edge 40 Neo स्मार्टफोन Black Beauty Soothing Sea और Caneel Bay कलर...
Vivo Y18e: वीवो ने चुपके से पेश किया एक नया फोन, सामने आया स्टाइलिश Smartphone का लुक
वीवो अपने भारतीय ग्राहकों के लिए Vivo V30e लाने जा रहा है। इस फोन को कंपनी 2 मई को लॉन्च कर रही...
બાળકોને કાર કે બાઇક ચલાવવા આપશો તો જેલમાં વિતાવવી પડશે રાત, આ છે નિયમો
ટ્રાફિક નિયમો મુજબ, મોટર વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાની લઘુત્તમ ઉંમર...
NO GYM FULL BODY WORKOUT (feat. 5 min Tabata) | 5분 전신 타바타 운동
NO GYM FULL BODY WORKOUT (feat. 5 min Tabata) | 5분 전신 타바타 운동