ધારી-૯૪ વિધાનસભા ના સત્તાધારી ભાજપના ઉમેદવાર ને મોંઘવારી ના માર ના મુદ્દે ભીસમાં લેવાને બદલે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી કયાક ને કયાક મોંઘવારી ના મુદ્દે થી ભટકી રહેલ છે.હાલ ધારી ૯૪ વિધાનસભા ની ચુંટણી માં જ્ઞાતિ આધારિત સમર્થન લેવાય રહેલ છે પરંતુ મોંઘવારી મુદ્દે ગરીબ જનતાનુ સમર્થન લેવાતુ નથી... ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાટીદાર સમાજના છે જયારે કોંગ્રેસના ઉમેદવાર બ્રહ્મ સમાજના મતો એકઠા કરી રહેલ છે અને બ્રહ્મ સમાજના પ્રોફેશનલ આગેવાનો પાર્ટીના નામે નહી પરંતુ ઉમેદવાર ને મત અપાવવા સમગ્ર અમરેલી જીલ્લામાંથી મતદારોને રીજવવા આવેલ છે. જયારે અપક્ષ ઉમેદવાર ક્ષત્રિય સમાજના મતોને એકઠા કરીને ગેમચેલેન્જર તરીકે ચુંટણી માં જંપલાવનાર છૂ જયારે ભરતભાઈ ઉનાવા કોળી ઠાકોર સમાજના મતોને એકઠા કરી રહેલ છે... સરવાળે જ્ઞાતિ આધારિત તોડ,મોડ અને જોડની નીતીઓ સામે મતદારોની વ્યથા વિસરાઈ ગયેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા એસ.ઓ.જી.એ અમીરગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો
બનાસકાંઠા એસ.ઓ.જી એ પ્રોહીબીશનના ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી હકીકત મળતા...
મમતા બેનર્જીએ કહ્યું- જો મને ખબર હોત કે રાજનીતિ આટલી ગંદી છે, તો તે તેમાં ક્યારેય ન આવી હોત.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. ખાસ વાત...
মুৱাই থাই প্ৰতিযোগিতাত ৮৪ কেজি ওজনত প্ৰথম ৰেংকিং লাভ কৰি সোণৰ পদক লাভ কৰিলে টীয়কৰ পদ্মনাভ বণিয়াই
মুৱাই থাই প্ৰতিযোগিতাত ৮৪ কেজি ওজনত প্ৰথম ৰেংকিং লাভ কৰি সোণৰ পদক লাভ কৰিলে টীয়কৰ পদ্মনাভ বণিয়াই
ડીસા પાટણ હાઈવે પર ફરી તસ્કરો ત્રાટક્યા બે દુકાનો ના તાળા તોડી તસ્કરો થયા ફરાર પોલીસ ઘટનાસ્થળે સ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ
ડીસા પાટણ હાઈવે પર ફરી તસ્કરો ત્રાટક્યા બે દુકાનોના તાળા તોડી તસ્કરો થયાં ફરાળ પોલીસ ઘટનાસ્થળે...
સીદી સૈયદ ની જાળી તથા ગાર્ડન ડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ ફાળવણી
#મેરા_કામ_હી_મેરી_પહેચાન
લાલ દરવાજા ખાતે આવેલ સીદી સૈયદ મસ્જીદ અને તેની પાસેના...