સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને લીંબડી વિધાનસભાની સીટના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આજે સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની ચૂંટણી સભા દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શંકરભાઈ દલવાડી સહિતના આગેવાનો એ તેમનું સ્વાગત કર્યું ત્યારે વડાપ્રધાને શંકરભાઈ સાથે આત્મીયતા પૂર્વક વાતો કરી હતી તે ઉપરની તસવીરમાં નજરે પડે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લામાં ૯ તાલુકા આવેલ છે. જે માં બારીયા વન વિભાગનો કુલ જંગલ વિસ્તાર ૮૧૫.૩૭ ચો.કિ.મી નો છે
દાહોદ જિલ્લામાં ૯ તાલુકા આવેલ છે. જે માં બારીયા વન વિભાગનો કુલ જંગલ વિસ્તાર ૮૧૫.૩૭ ચો.કિ.મી નો છે
ફિલ્મ મેકરને રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનો અપમાન કરવો પડ્યો ભારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે મુંબઇથી કરી ધરપકડ
#ahmedabad #news #gujarat #gujaratinews સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો...
BJP નેતાની AIMIMની કચેરીમાં બેઠકને લઈ ઈસુદાનની પ્રતિક્રિયા | Ahmedabad Mitra News
BJP નેતાની AIMIMની કચેરીમાં બેઠકને લઈ ઈસુદાનની પ્રતિક્રિયા | Ahmedabad Mitra News