પાલનપુર ૧૨ વિધાનસભા
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અનિકેતભાઇ ઠાકર તેમજ (બ.કા જિલ્લા કોષાધ્યક્ષ શ્રી ગિરધરભાઈ ભીમાણી સાહેબ) શહેર પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહામંત્રીઅતુલભાઈ,પ્રશાંત ભાઈ,શહેર ઉપપ્રમુખ અમરભાઈ ધામેચા ભા.જ.પ શાસિત નગરપાલિકા મહિલા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ તથા મહિલા કોર્પોરેટર ભારતીબેન રંગવાની સાથે
ગોદાવરી ધર્મશાળા ,દિલ્હી ગેટ ખાતે સિંધીસમાજ,પાલનપુરની ૨૦૨૨ ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યાં અનિવાર્ય સંજોગો ને લીધે સમાજના પ્રમુખ શ્રી મનુભાઈ ગજનાની ગેરહાજર રહેતા શુભેચ્છા સંદેશો મોકલેલ, ઉમેદવાર અનિકેતભાઈ ઠાકરનું ઉપપ્રમુખ અંબાલાલ રંગવાની એ કેશરી સાફો પહેરાવી તથા યુવા પ્રમુખ તરુણભાઈ ગોરાણી એ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી અનિલભાઈ ગુરનાની તથા ખજાનચી દીપકભાઈ ગજરાણી કર્યું હતું,આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા પ્રમુખ તરુણ ગોરાણી, મહિલા પ્રમુખ ઉષાબેન કોડવાની, કમલભાઈ . પુરણભાઈ, લલીતભાઈ, તુલસીભાઈ, સલુભાઈ, મીડિયા સેલ વિજયભાઈ, મનોજભાઈ,ઠાકોરદાસ ખત્રી તેમજ સમસ્ત કારોબારી અને યુવા સભ્યોએ ભારી જહેમત ઉઠાવી હતી