ભાજપના ઉમેદવાર પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે ૧૫૮-કામરેજ વિધાનસભાના વોર્ડ નંબર. ૧૬ ના ચૂંટણી પેટા કાર્યાલયનુ શુભારંભ કરવામાં આવ્યું.
જેમાં વિશાળ સંખ્યામાં શુભેચ્છકો, સમર્થકો, મતદાતા ભાઈઓ તથા બહેનો, કાર્યકર્તા મિત્રો, પદાધિકારીઓ, હોદ્દેદારો વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.