ભાજપના ઉમેદવાર પ્રફુલભાઈ જણાવ્યું હતું કે આજે કામરેજ વિધાનસભાના માંકણા ગામ ખાતે જાહેર સભા નુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, શુભેચ્છક મિત્રો અને વડીલો જોડાયા હતાં અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી અપાવવાનો સંકલ્પ કર્યો.