પાલનપુર માં સેવા ના કાર્યથી સજ્જ રહેતા સેવાભાવી દ્વારા દર ગુરુવારે કડી-ખીચડીનો પ્રસાદ પીરસવા માં આવે છે

આજ ના દાતા શ્રી.ધવલભાઇ માહાશંકર ભાઇ.જોષી પરિવાર ના સહયોગ થી કઢી ખીચડી ખવડાવા નો પ્રોગ્રામ માં આસરે 230 માણસને ખવડાવામુ આવ્યો છે તા,04/08/2022 ના સવારે સમય 9=00 વાવ્યા થી 11=00 વાગ્યા સુધી ખલડાવા માં આવ્યો છે આ કાર્યક્રમ ના દાન શ્રી.માહાશંકર.જોષી ના હસ્તે રોકડ દાન મળ્યો છે તમને તેમના પરિવાર ને ખુબ ખુબ ધન્યવાદ આપી છીએ.

સ્થળ, મહિલા મંડળ પાસે પાલનપુર કઢી ખીચડી ના કાયૅ કરતા,

(1)તારાબેન.ઠાકોર 

(2) હસમુખ ભાઇ ચૌહાણ.Ex.S.B.I

(3)માહાશંકરભાઇ.જોષી 

(4) ઇશ્વરભાઇ.Ex.S.B.I