બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે હીર દીકરીએ દીક્ષા ગત શનિવારના લીધી હતી. માનવીને જગતની અનેક વસ્તુઓની સુગંધ ગમે છે તેમ પણ સૌથી વધારે ગમતી સુગંધ હોય તો એ વતન ની સુગંધ છે તેનું ઉત્તમ ઉદાહરણ પાદરડી માં જોવા મળ્યું હતું.વર્ષો થી અમદાવાદમાં વસવાટ કરતો પરિવાર દીકરી હીર ની દીક્ષા માટે વતન આવ્યો હતો. દીકરી હીર કુંજ મહેતા ખૂબ નાની ઉંમરે સંસાર નું તમામ સુખ સમૃદ્ધિ છોડી દીક્ષા લઈ સાધવીજી બની છે.હીર ની દીક્ષા માં સમગ્ર પાદરડી ગામ માં વરઘોડું નીકળ્યું હતું. તેમજ સમગ્ર ગામ લોકો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सभी मंडल पर बनाए जा रहे सक्रिय सदस्य
भारतीय जनता पार्टी जिला बालोतरा द्वारा सभी मंडल पर सक्रिय सदस्य बनाए जा रहे है।
जिला मिडिया...
সোণাৰিত আলি আয়ে লৃগাং উৎসৱ উদযাপন
সোণাৰিত আলি আয়ে লৃগাং উৎসৱ উদযাপন
অসমত বসবাস কৰা অন্যতম জনগোষ্ঠী মিছিং সকলৰ কৃষি...
BOTAD - કલેકટર કચેરી ખાતેથી OBCએકતા પરિષદના પ્રમુખ વિઠ્ઠલભાઈ બોળીયા એ આપી માહિતી
BOTAD - કલેકટર કચેરી ખાતેથી OBCએકતા પરિષદના પ્રમુખ વિઠ્ઠલભાઈ બોળીયા એ આપી માહિતી
સિહોર શહેરમાં EVM મશીન જાણકારી આપવામાં આવી
સિહોર વહીવટી તંત્ર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી સંબંધિત તેયારીઓ શરું કરી દેવામાં આવી છે....
સુરાણા પ્રાથમિક શાળા ખાતે એડોલેશન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત સ્પર્ધા યોજાઈ
સુરાણા પ્રાથમિક શાળા ખાતે એડોલેશન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત સ્પર્ધા યોજાઈ