બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે હીર દીકરીએ દીક્ષા ગત શનિવારના લીધી હતી. માનવીને જગતની અનેક વસ્તુઓની સુગંધ ગમે છે તેમ પણ સૌથી વધારે ગમતી સુગંધ હોય તો એ વતન ની સુગંધ છે તેનું ઉત્તમ ઉદાહરણ પાદરડી માં જોવા મળ્યું હતું.વર્ષો થી  અમદાવાદમાં વસવાટ કરતો પરિવાર દીકરી હીર ની દીક્ષા માટે વતન આવ્યો હતો. દીકરી હીર  કુંજ મહેતા ખૂબ નાની ઉંમરે સંસાર નું  તમામ સુખ સમૃદ્ધિ છોડી દીક્ષા લઈ સાધવીજી  બની છે.હીર ની દીક્ષા માં  સમગ્ર પાદરડી ગામ માં  વરઘોડું નીકળ્યું હતું. તેમજ સમગ્ર ગામ લોકો માટે  ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं