કોંગ્રેસના પીઠ આગેવાન, જીલ્લા પંચાયત ના માજી સદસ્ય , સ્વ. મનુભાઈ કોટડીયા ના કૌટુંબિક, પાટીદાર સમાજ ના રાજકીય આગેવાન પ્રદિપ ભાઈ કોટડીયા આખરે ધારી-૯૪ વિધાનસભા ના ઉમેદવાર ડો. બોરીસાગર ના ચુંટણી પ્રચાર માં એકપણ મિટિંગમાં દેખા ન દેતા સોશિયલ મિડિયા માં આ અંગે લોકો સવાલ કરી રહેલ છે. પ્રદિપ કોટડીયા ની સાથોસાથ તેમના જુથના અન્ય નવયુવાનો પણ આ વખતે ચુંટણી પ્રચાર માં ફરકેલ નથી ઉલટાનું પ્રદિપ કોટડીયા ના એકદમ નજીક ગણાતા હીરેન પટ્ટણી એ ભારતીય જનતા પાર્ટી માં શામેલ થયેલ છે. તો બીજીબાજુ પોતાના અંગત કામોસર અથવા રાજકીય કામોસર પ્રદિપ કોટડીયા ધારીની અંદર ખાનગી મિટિંગ પણ યોજી રહેલા છે .કોંગ્રેસ પાર્ટી ના રાજકીય આગેવાનો આ મુદ્દે કોઈપણ જાતનુ નિવેદન આપવા તૈયાર નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रदेश में सीएनजी गैस की रेट हुई कम
बजट घोषणा में सीएनजी से वैट कम किया गया है, जिसके चलते दाम भी उसके कम हुए. ऐसे में उपभोक्ताओं को...
રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે થઈ મોટી જાહેરાત ; સ્વતંત્ર વ્યવસાય માટે સ્કૂલમાંજ ભણાવાશે પાઠ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આગમન થતા તેઓ હવે દિલ્હી મોડેલ મુજબ આધુનિક અને મફત શિક્ષણ ગુજરાતમાં...
ચણાની ખરીદીમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જીત્યા, છતાં કેન્દ્રનો લક્ષ્યાંક પૂરો થયો નથી
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે આ વર્ષે ચણાની ખરીદીમાં અન્ય તમામ રાજ્યોને પાછળ છોડી દીધા છે, જે કઠોળના...
विशेष संबंधों में बंधकर रहना हमारे हित में नहीं, रूस-अमेरिका से रिश्तों पर बोले जयशंकर
कोलकाता, विदेश मंत्री जयशंकर ने शुक्रवार को कोलकाता में एक कार्यक्रम के दौरान कहा कि विशेष...