ભર શિયાળામાં રાજકીય ગરમાવો ..ધારી-૯૪ વિધાનસભા મત વિસ્તારમાં ળાજપ-કોંગ્રેસ અને આપ ની વચ્ચે ચુંટણી જંગ જામીયો, એકબીજા પક્ષના આગેવાનો, કાર્યકરો, મતદારો, વોટબેંક ને કબ્જે કરવા માટે નેતાઓ કાર્યરત થયા. ચુંટણી જંગમાં ત્રિપાંખીયો જંગ જામેલ છે. કોણ વિજય થશે કોણ પરાજય થશે, કોણ આ હારજીત માં કેટલા મત લય જાશે એના સમીકરણો રોજીંદા બદલાય રહેલ છે. ભાજપ,કોંગ્રેસ અને આપ માં રોજીંદા કોઈક ને કોઈક ફેરફાર થય રહેલ છે ત્યારે જે.વી કાકડીયા, ડો.બોરીસાગર અને કાંતીભાઈ સતાસીયા એ તમામ સમાજના આગેવાનો ની સાથે આજથી મિટિંગ કરવામાં વ્યસ્ત બની ગયેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમાં કરોડોના ખર્ચે બનેલા ‘તકલાદી’ રોડ તૂટ્યા !! મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યુ :-મૌસમની બદલાયેલી પેટર્ન જવાબદાર !
રાજ્યમાં રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ તૂટી ગયા છે અને તે...
सर्व पक्षीय कार्यकर्त्यांचा महाड MIDC कार्यालयावर धडक मोर्चा.
सर्व पक्षीय कार्यकर्त्यांचा महाड MIDC कार्यालयावर धडक मोर्चा.
इंटरनेट यूजर्स को भा रही AI Girlfriend, Facebook- Instagram पर दिख रहे डिजिटल लव वाले ये Ads
नई और एडवांस टेक्नोलॉजी के इस दौर में डिजिटल लव (Digital Love) का कॉन्सेप्ट भी सामने आ चुका है।...
2022 के बाद फिर लौट रही Realme GT Series, ग्राहकों के दिलों पर राज करने वाले फोन भारत में जल्द होंगे लॉन्च
रियलमी अपने ग्राहकों के लिए Realme GT Neo 6 Smartphone लॉन्च करने जा रहा है। इस स्मार्टफोन को...
বানপানীয়ে বিধ্বস্ত কৰা অঞ্চল সমূহ পুনৰ স্বাভাৱিক অৱস্থাত ঘূৰাই অনা হ'ব
আজি দৰং জিলা উপায়ুক্ত কাৰ্যালয়ৰ সভাকক্ষত দুৰ্যোগ প্ৰশমন বিভাগৰ এখনি বৈঠক সম্বোধন কৰে দৰং জিলাৰ...