દાંતા વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોનાં ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21/11/2022 હતી. ફોર્મ પરત ખેંચ્યા બાદ દાંતા વિધાનસભા ચૂંટણી માટે છેલ્લે ચાર ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા હવે દાંતા વિધાનસભાની સીટ માટે આ ચાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ ચાર ઉમેદવારોમાં 1. કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ પક્ષ તરફથી જેમનું નિશાન હાથ છે 2. પારધી લાતુભાઈ ભાજપ તરફથી જેમનું નિશાન કમળ છે 3. બુંબડિયા મહેન્દ્રભાઈ આમ આદમી પાર્ટી તરફથી જેમનું નિશાન ઝાડું છે 4. ધ્રાંગી કાળાભાઈ માવાભાઈ જે અપક્ષ થી લડશે જેમનું નિશાન ઓટોરિક્ષા છે. આ ચાર ઉમેદવારો વચ્ચે દાંતા વિધાનસભાની સીટ માટે ચૂંટણી જંગ જામશે. આ માહિતી ચૂંટણી અધિકારી સિદ્ધિ વર્મા દ્વારા જાહેર કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
सांसद बनने के बाद पहली बार वायनाड जाएंगी प्रिंयका:राहुल साथ रहेंगे; धन्यवाद रैली को संबोधित करेंगी
प्रियंका गांधी सांसद बनने के बाद आज पहली बार वायनाड जाएंगी। केरल के वायनाड लोकसभा उपचुनाव में...
Kirankumar Bakale Call Recording: पोलीस निरीक्षकाचे मराठा समाजाबाबत आक्षेपार्ह वक्तव्य; ऑडिओ क्लिप..
Kirankumar Bakale Call Recording: पोलीस निरीक्षकाचे मराठा समाजाबाबत आक्षेपार्ह वक्तव्य; ऑडिओ क्लिप..
દિયોદર પોલીસ પ્રેમલગ્ન કરનાર મહિલા અને પુરુષને નિવેદન માટે લઈ જતા રસ્તામાં બની હતી ઘટના
દિયોદર પોલીસ પ્રેમલગ્ન કરનાર મહિલા અને પુરુષને નિવેદન માટે લઈ જતા રસ્તામાં બની હતી ઘટના
Manipur Violence : मणिपुर में तनावपूर्ण स्थिति, अमित शाह की हाई लेवल मीटिंग आज | Aaj Tak
Manipur Violence : मणिपुर में तनावपूर्ण स्थिति, अमित शाह की हाई लेवल मीटिंग आज | Aaj Tak