ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં કુલ ૧૭ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે નવ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે કુલ આઠ ઉમેદવારો વચ્ચે ખેલાશે મહાજંગ.(૧) કોંગ્રેસ.નથાભાઈ પટેલ (૨) ભાજપ.ભગવાનદાસ પટેલ(૩) અપક્ષ.. માવજીભાઈ દેસાઈ (૪) બી.એસ.પી.પ્રકાશભાઈ સોલંકી (૫) આમ આદમી પાર્ટી..સુરેશ દેવડા (૬) જનતાદળ (સેક્યુલર) લછાભાઈ બાજક (૭) અપક્ષ.. દિનેશભાઈ ચૌહાણ (૮) અપક્ષ..દલપતજી ચૌહાણ.‌‌..