મહુવા ખાતે રામપાસરા ની જગ્યામાં જસવંત ભાઈ મહેતાની 100.મિ.જન્મ જયંતી નિમિત્તે હનુમત હોસ્પિટલ રાજ મહેતા પરિવાર દ્વારા ફિ. નિદાન કેમ્પ યોજાયેલ આ કેમ્પમાં કુવારી દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ રામપાસરા ના મહત. રાજુ બાપુ .શાતી.ભાવેશભાઈ..તથા સંતો આશીર્વાદ આપેલ આ કેમ્પમાં રાજભાઈ મહેતા રામસિંહભાઈ પઢિયાર જીતેન્દ્રસિંહ વાજા વિજયભાઈ બારીયા જયેશભાઈ કાપડિયા સંજયભાઈ મહેતા તથા સેવક સમુદાય દર્દીશ્રીઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહેલ તેમ જીતેદસિહ વાજા ની યાદીમાં જણાવાયું છે