બનાસકાંઠા જિલ્લાની ૧૪ દિયોદર વિધાનસભા બેઠક ઉપર ભાજપે કેશાજી ચૌહાણ ને ટિકીટ આપી ફરીવાર રિપીટ કર્યા છે ત્યારે આજે કેશાજી ચૌહાણે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની હાજરીમાં રીબીન કાપી દીપ પ્રાગટય કરી વિધિવત રીતે ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું આ પ્રસંગે કેશાજી ચૌહાણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દિયોદર ખાતે આ ભાજપનું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું રહેશે અને લોકોની જે પણ સમસ્યાઓ હશે જેનો નિકાલ લાવા માટે હંમેશા પ્રયાસો કરશે.અને ઉપસ્થિત રહેલ આગેવાનો દ્રારા કેસાજી ચૌહાણને જંગી લીડથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hemant Soren की कुर्सी पर संकट, EC ने Governor को भेजी रिपोर्ट | #Politics
Hemant Soren की कुर्सी पर संकट, EC ने Governor को भेजी रिपोर्ट | #Politics
કોઠારીયા રોડ પર ઊભા રહેતા શ્રમિકો દ્વારા ત્રાસ ફેલાવવામાં આવતો હોવાની કમિશનર ઓફિસ પર રજુઆત
કોઠારીયા રોડ પર ઊભા રહેતા શ્રમિકો દ્વારા ત્રાસ ફેલાવવામાં આવતો હોવાની કમિશનર ઓફિસ પર રજુઆત
সোণাৰিবাসীয়ে সশ্ৰদ্ধ সোঁৱৰণ কৰিছে গীতিকবি পাৰ্বতি প্ৰসাদ বৰুৱাক
সোণাৰিবাসীয়ে সশ্ৰদ্ধ সোঁৱৰণ কৰিছে গীতিকবি পাৰ্বতি প্ৰসাদ বৰুৱাক।
আজি গীতিকবি পাৰ্বতি প্ৰসাদ...
Ajit Pawar हे Santosh Bangar, Prakash Surve यांच्या धमकीच्या व्हीडिओबद्दल काय म्हणाले? BBC Marathi
Ajit Pawar हे Santosh Bangar, Prakash Surve यांच्या धमकीच्या व्हीडिओबद्दल काय म्हणाले? BBC Marathi