નાનાવરાછા ફલાયઓવર બ્રિજ નીચેથી પગપાળા પસાર થતા એક અજાણ્યા યુવકને અજાણ્યા બસ ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. નાના વરાછા ઢાળ પાસે ફ્લાય ઓવર બ્રિજ નીચેથી એક અજાણ્યો આશરે 45 વર્ષીય યુવક પગપાળા પસાર થતો હતો. દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતા એક અજાણ્યા બસ ચાલકે યુવકને અડફેટમાં લઈ લીધો હતો અને નાસી છુટ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં તપાગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 6 પૂણ્યતિથિ યોજાઈ
પાલનપુર શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં તપાગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 6 પૂણ્યતિથિ યોજાઈ....
હાર્દિક પટેલે જેમને જનરલ ડાયર કહ્યા, દિવાળીના દિવસે તેમના ત્યાં ગિફ્ટ લઈ જવી પડી - Prashant Dayal
હાર્દિક પટેલે જેમને જનરલ ડાયર કહ્યા, દિવાળીના દિવસે તેમના ત્યાં ગિફ્ટ લઈ જવી પડી - Prashant Dayal
UPLETA ઉપલેટા નજીક પુલ તોડી ડમ્પર નીચે ખાબકયું 12 11 2022
UPLETA ઉપલેટા નજીક પુલ તોડી ડમ્પર નીચે ખાબકયું 12 11 2022
सोडा घेऊन जाणारा ट्रक पलटी
"पैठण तालुक्यातिल आडगाव जावळे शिवारातील घटना"
सोडा घेऊन जाणारा ट्रक पलटी
"पैठण तालुक्यातिल आडगाव जावळे शिवारातील घटना"
पाचोड(विजय चिडे) कपडे...
PM Modi onboard Namo Bharat Train 🚂, उतर प्रदेश
PM Modi onboard Namo Bharat Train 🚂, उतर प्रदेश