મળતી માહિતી અનુસાર જિલ્લા એલ. સી. બી. ની પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતી જે દરમિયાન અ. હે. કો. ચિરાગભાઈ જ્યંતીભાઈ અને અ. હે. કો. અમરતજી રાધાજી નાઓને સયુંકત રીતે બાતમી મળી હતી કે પલસાણાના પીસાદ ગામે બીલિયા ફળિયામાં રહેતા અને આગાઉ વિદેશી દારૂનો ધંધો કરતા ભરતભાઇ મંગુભાઇ રાઠોડએ વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં મંગાવી રાખેલ છે અને તે મકાનના આગળના ભાગે પશુઓના તબેલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે જ્યોત્સના બેન છૂટક વેચાણ કરી રહ્યા છે જે બાતમી આધારે પોલીસની એક ટીમે રેડ સ્થળ પર રેડ કરતા બાતમી વાળી જગ્યાએથી પશુના તબેલા માંથી વિદેશી દારૂ અને બિયરની 152 નંગ બોટલ મળી આવી હતી પોલીસે ભરતભાઇને વોન્ટેડ જાહેર કરી જ્યોત્સના બેનની અટકાયત કરી હતી તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર પ્રશાંતભાઈ અંબુભાઈ ઉર્ફે દિનેશભાઇ પટેલ (રહે. ગોટિયા ગામ તા. પલસાણા જી. સુરત)નાઓને વોન્ટેડ જાહેર કરી 32, 450/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્થાનિક દાવેદારો સક્ષમ ન જણાતા ધારીમાં આયાતી ઉમેદવાર લડશે ચુંટણી
સ્થાનિક દાવેદારો સક્ષમ ન જણાતા ધારીમાં આયાતી ઉમેદવાર લડશે ચુંટણી
Sehat Talk with Isha Bhatia Sanan, S3, Ep16: How periods affect hair [अच्छे बालों के लिए क्या खाएं]
Sehat Talk with Isha Bhatia Sanan, S3, Ep16: How periods affect hair [अच्छे बालों के लिए क्या खाएं]
বিৰোধি দলৰ দলপতি দেৱব্ৰত শইকীয়াৰ প্ৰতিক্ৰিয়া
আজিৰ ফলাফলক লৈ বিৰোধি দলৰ দলপতি দেৱব্ৰত শইকীয়াৰ প্ৰতিক্ৰিয়া :- হঠাৎ এনেদৰে মেট্ৰিক পৰীক্ষাৰ...
Windfall Tax News | Crude Oil की तेजी के बीच सरकार ने बढ़ाया विंडफॉल टैक्स, इन Stocks पर पड़ेगा असर
Windfall Tax News | Crude Oil की तेजी के बीच सरकार ने बढ़ाया विंडफॉल टैक्स, इन Stocks पर पड़ेगा असर