વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોડ સોર થી શરૂ થઈ ગઈ છે તમામ રાજકીય પાર્ટીઓના મોટા ગજાનાં નેતાઓ હવે જાહેર સભાને સંબોધી રહ્યા છે. સુરતના કામરેજ વિધાનસભામાં આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સભાને સંબોધી હતી. ગુજરાતના શાસનમાં થતા ભ્રષ્ટાચાર અને લોકશાહીની બગડતી સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા.વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોડ સોર થી શરૂ થઈ ગઈ છે તમામ રાજકીય પાર્ટીઓના મોટા ગજાનાં નેતાઓ હવે જાહેર સભાને સંબોધી રહ્યા છે. સુરતના કામરેજ વિધાનસભામાં આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સભાને સંબોધી હતી. ગુજરાતના શાસનમાં થતા ભ્રષ્ટાચાર અને લોકશાહીની બગડતી સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા.
કામરેજમાં ગેહલોતે ઉમેદવારોએ પોતાનો ધારાસભ્ય તરીકેનો પગાર વિધવા બહેનોના પરિવારમાં વાપરવાની જાહેરાત કરી

