આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧૬૭ સુરત પશ્ચિમ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયના સંકલ્પ સાથે બુથ નંબર-૩૪ ના કન્વીનર કિશોરભાઈ વાઘેલા, જયેશભાઈ વાઘેલા દ્વારા ગ્રૂપ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિઓ અને કામગીરીની માહિતી આપી હતી.