વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો વાયદાઓનો પટારો ખોલે છે. વાયદાઓ સાચા સાબિત થાય તેવી આશા સાથે મતદારો કોઈપણ એક ઉમેદવારને મત આપી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરવા માટે ગાંધીનગર મોકલે છે. પરંતુ ઉમેદવારમાંથી ધારાસભ્ય બન્યા બાદ જનપ્રતિનિધિને મળવુ મતદારો માટે મુશ્કેલ બને છે. ઉમેદવારો વાયદાઓ આપે છે કે ધારાસભ્ય બન્યા પછી મારા મત વિસ્તારમાં દરેક તાલુકામાં કાર્યાલય ખોલવામાં આવશે અને મતદારો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે પરંતુ ધારાસભ્ય બન્યા બાદ આવા તમામ વાયદાઓનું બાળમરણ થઈ જાય છે અને મતદારો ધારાસભ્યને પોતાના અણઉકેલ પ્રશ્નો રજૂ કરવા માટે આમથી તેમ ફાંફા મારતા હોય છે જેથી ઘણીવાર અમુક વિસ્તારોમાં ‘ધારાસભ્ય ખોવાયા છે’ના બેનર મતદારોને મારવા પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"উপ-ৰাষ্ট্ৰপতি নিৰ্বাচনত ভোট দিও নিদিও মোৰ পাৰ্চনেল কথা, মই পাহৰিলো" বদৰুদ্দিন আজমল
"উপ-ৰাষ্ট্ৰপতি নিৰ্বাচনত ভোট দিয়া নিদিয়াটো মোৰ পাৰ্চনেল কথা। মই পাহৰি গলো আজি নিৰ্বাচন আছে...
Bihar Politics: Tejashwi Yadav के आवास पर RJD की बैठक, बाहर रखवाया गया विधायकों का फोन | CM Nitish
Bihar Politics: Tejashwi Yadav के आवास पर RJD की बैठक, बाहर रखवाया गया विधायकों का फोन | CM Nitish
वन विहार हो निकलेगे भगवान सांवरिया सेठ शहर मे 11 अगस्त को निकलेगी जिला स्तरीय वन यात्रा
बून्दी। राठोर तेली सर्व समाज बून्दी द्वारा आगामी 11 अगस्त को श्री सावंरिया सेठ की जिला स्तरीय वन...
CM તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરીથી શપથ લેશે, તેમની સર્વાનુમતે પસંદગી થઈ છે, સોમવારે શપથવિધી યોજાશે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ હાજર રહેશે
ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતીથી પસંદગી...