ગત મોડી રાત્રે નડિયાદ કપડવંજ હાઇવે પર આવેલા ભાનેર ખાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો એક કન્ટેનર અને બાઇક સવાર નું અકસ્માત સર્જાતા 3 બાઇક સવારો ના મૃત્યુ નિપજયા હતા 3 મૃત્યુ પામનાર વ્યક્તિઓ કઠલાલ તાલુકાના લાડવેલ ગામ ના વતની હતા આ અકસ્માત થી સમગ્ર પંથક મા સોપો પડી ગયો હતો .અકસ્માત બાદ કન્ટેનર લાઈટ ની ડી પી મા પાચડાયું હતું .રિપોટ ઇરફાન મલેક ખેડા જિલ્લા બ્યુરો ચીફ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાંભા માંથી ૩ કિલો ગાંજા મામા દેવ નો આશ્રમ રાહાગાળા તરીકે ઓળખાતી જગ્યાનાં પુજારી ચંદુગીરી જમનાગીરી ગૌસ્વામી રહે.ભગવતીપરા ખાંભાવાળા ને દબોચી લેતી અમરેલી S.O.G. ટીમ.
ગાંજો ૩ કિલો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૩૬,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી અમરેલી...
दो लाख रुपये Down Payment के बाद घर लाएं Tata Punch EV, जानें कितनी बनेगी EMI
देश की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से कॉम्पैक्ट इलेक्ट्रिक एसयूवी सेगमेंट...
લો..બોલો આવો આતંક મચાવ્યો
આખલાઓએ જલારામ સોસાયટીઓ એ આતંક મચાવ્યો
જલારામ સોસાયટી વાસણા રોડ રમેશભાઈ ભીખાભાઈ પરમાર...
US Share Market Tension LIVE | Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा ज्यादा पैसा?
US Share Market Tension LIVE | Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा ज्यादा पैसा?
કુર્શી હૈ તુમ્હારા યે જનાઝા તો નહીં હૈ? કુછ કર નહીં શકતે તો ઉત્તર ક્યોં નહીં જાતે?
મણિપુર : હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ...