કાંકરેજ માં કોંગ્રેસ ના ઉમેદવાર અમરત ઠાકોર ઠેરઠેર ગામડે ગામડે પ્રચાર કાર્યો જેમાં કાંકરેજ ના ભલગામમા અમરત ઠાકોર ને રૂપિયા નો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અમરત ઠાકોર ને બહુમતી થી જીતાડસુ પંજા ને ગાંધીનગર પહોચાડું આવુ લોકો કહ્યુ હતું