ગુજરાત રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓના વર્ષોના પડતર પ્રશ્ને લઈને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખીલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારશ્રીને સમક્ષ વારંવાર રજૂઆત સત્તા પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવવાથી રાજ્યકક્ષાના બંને મહામંડળ દ્વારા તારીખ 15 10 2022 થી અચોક્કસ મુદતથી હડતાલ પાડવાનું એલાન આપેલ છે                         જેની તળાજા નગરપાલિકા તમામ કર્મચારીઓ સંપૂર્ણ સમર્થન જાહેર કરીએ છીએ અને આ હડતાલમાં જોડાયાના સંમતિ આપીએ છીએ જેથી અમારા હક માટેની આ લડત અમો તારીખ 15 10 2018 થી મહામંડળ એલાન પગલે સંપૂર્ણ હડતાલમાં જોડાવનારા છીએ જે અમુક સાહેબ શ્રી ને વિદિત થાય અને કર્મચારી ની લડતને સરકાર શ્રી સમક્ષ પહોંચાડવા માટે નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં કર્મચારીએ ગોપનીય  વાતોથી જાણવા મળ્યું હતું કે આંદોલન કરશે તો તેમને નોકરીએથી છુટા કરી દેશે જેવો કર્મચારીમાં ભય જોવા મળ્યો હતો આ વિષય ભારે ચર્ચા વિષય બન્યો હતો અગાઉ પણ 70 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા હતા