લિંબાયતમાં નોંધાયેલા હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપી ઉમેશ પાટીલ દ્વારા પોતાના લગ્ન કરવા માટે 20 દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કરી હતી. આરોપી ઉમેશ પાટીલની આ જામીન અરજીનો એપીપી અરવિંદ વસોયા દ્વારા વિરોધ કરી જણાવ્યું હતુ કે સંબંધીઓએ ક્યારેય છોકરી જોઇ નથી એટલું જ નહીં લગ્ન કરવા માટે કંકોત્રી પણ છપાવવામાં આવી નથી. પોલીસના અભિપ્રાય મુજબ ખોટી કંકોત્રી ઊભી કરવામાં આવી છે. દલીલો બાદ કોર્ટે હત્યાના આરોપી ઉમેશની જામીન અરજી નકારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Oppo Reno11 Pro 5G की सेल हुई लाइव, 36 हजार रुपये से कम में खरीदें नया फोन
ओप्पो ने हाल ही में भारतीय ग्राहकों के लिए Oppo Reno11 5G Series लॉन्च की है। इस सीरीज में कंपनी...
એરાલ ગામે થી ઝોલા છાપ ડોક્ટર ત્રીજી વાર પકડાયો ! એક જ જગ્યાએ વર્ષો થી ખોટી પ્રેક્ટીસ કરતા આ તત્વોને કાયદાનો ડર રહ્યો નથી?
દેલોલ પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર જ્યોતિકાબેન રમેશભાઈ પટેલ દ્વારા વેજલપુર પોલીસ મથક લેખિત ફરિયાદ...
મોરબીમાં કમોસમી વરસાદનું ઝાપટું પડી ગયું | SatyaNirbhay News Channel
મોરબીમાં કમોસમી વરસાદનું ઝાપટું પડી ગયું | SatyaNirbhay News Channel
Breaking News: 17 घंटे Borewell में फंसी रही डेढ़ साल की बच्ची ने तोड़ा दम |Gujarat |Borewell|Aarohi
Breaking News: 17 घंटे Borewell में फंसी रही डेढ़ साल की बच्ची ने तोड़ा दम |Gujarat |Borewell|Aarohi