81 જામ ખંભાળિયા ના લોકપ્રિય ઉમેદવાર શ્રી મુળુભાઇ બેરા ના સમર્થન મા પ્રચાર અર્થે શહેર ભાજપ દ્વારા વોર્ડ નં 2 ની બેઠક યોજાઈ જેમાં શ્રી મુળુભાઇ બેરા અને પૂર્વે ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા અને યુપી ના અગ્રણી તિવારી સાહેબ અને સંગઠન અને નગરપાલિકા ના સદસ્યો તેમજ વૉર્ડ મા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન કરનાર વોર્ડ 2 નાં સર્વે સદસ્યો અને ટીમ ને ખુબ ખુબ અભિનંદન
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉના ખજુદરા ગામમાં સાઇક્લોન સેન્ટર સંબંધિત વિભાગને સોંપવામાં ન આવતા આક્રોશ@Live24 NewsGujarat
ઉના ખજુદરા ગામમાં સાઇક્લોન સેન્ટર સંબંધિત વિભાગને સોંપવામાં ન આવતા આક્રોશ@Live24 NewsGujarat
દામનગર પો.સ્ટે.ના ટાઉન વિસ્તારમાંથી પરપ્રાંતિય ભારતીય બનાવટ નો વિદેશી દારુ ( IIMFL ) ની બોટલો નંગ-૯૬ તથા મોબાઇલ નં-૧ સહિત કુલ કિ.રૂ ૪૧,૦૦૦/-નો મુદામાલ પકડી પાડતી દામનગર પોલીસ ટીમ
દામનગર પો.સ્ટે.ના ટાઉન વિસ્તારમાંથી પરપ્રાંતિય ભારતીય બનાવટ નો વિદેશી દારુ ( IIMFL ) ની બોટલો...
પાલનપુર તાલુકાના કાણોદર માં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર કાર્યવાહી...
પાલનપુર તાલુકાના કાણોદર માં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર કાર્યવાહી...
જેતપુરમાં ગણપતિ ઉત્સવમાં પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લેતા ધારાસભ્ય રાદડીયા
જેતપુર માં ગણપતિ બાપાના ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને...