સુરત જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનું ચિત્રસ્પષ્ટ થઈ ગયું છે. ગુરુવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોઈ પણ ઉમેદવારે ફોર્મ ખેંચ્યુ ન હતું. સુરત જિલ્લાના 6 વિધાનસભા બેઠક પર 43 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે. જ્યારે શુક્રવારથી પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે. ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો જિલ્લામાં ઉતરી પડ્યા છે. પોતા પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માંગી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चुनाव के पहले प्रशांत किशोर का बड़ा ऐलान- एक घंटे में शराबबंदी खत्म करेंगे, नीतीश की JDU को लेकर की हैरान करने वाली भविष्यवाणी
बिहार में अगले वर्ष होने वाले विधानसभा चुनाव से पहले चुनावी रणनीतिकार और जन सुराज यात्रा के...
દિયોદર લગ્ન પ્રસંગે અનોખી પહેલ .
વૃક્ષ પ્રેમી..દિયોદર લગ્ન પ્રસંગે વાસણ ની જગ્યા એ વૃક્ષ ભેટ આપી નવો રાહ ચીંધ્યો.નવયુગલ પરિવારને...
રદ કરવામાં આવ્યા છે
ખાસ નોંધ :-જાણવા જોગ યાદી નીચેઆપેલ વિગત ની ખાસ નોંધ લેવી, ઉપર આપેલ નામ વાળા વ્યક્તિ ને અગમ કારણો...
ગારીયાધાર લમ્પી વાયરસને લઈને રસીકરણ કાર્યવાહી હાથ ધરાઈ
ગારીયાધાર લમ્પી વાયરસને લઈને રસીકરણ કાર્યવાહી હાથ ધરાઈ